રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રીશ્રી અશોક ગહેલોતજી એ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે રાજસ્થાનમાં કોરોનાના સંક્રમણને રોકવા અને દર્દીઓની સારવાર માટે ધનની કોઈ અછત થવા દેશે નહીં.
राज्य सरकार #कोरोना संक्रमण रोकने एवं मरीजों के इलाज के लिए धन की कोई कमी नहीं आने देगी :CM @ashokgehlot51 #Rajasthan pic.twitter.com/SPRFIHQufg
— CMO Rajasthan (@RajCMO) July 28, 2020
તેમણે આ નિર્ણય કોરોનાના સંક્રમણને રોકવા અને દર્દીઓની સારવાર કરવા માટે લીધો છે.
તેમની પૂરી કોશિશ રહેશે કે આ બીમારીના મૃત્યુદર ને ન્યુનતમ સ્તર પર લવાય અને જેના માટે જે સંસાધનની જરૂર પડશે. તે લવાશે.