સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ ઉત્કૃષ્ટ દળના 82મા સ્થાપના દિવસ પર તમામ @crpfindia ના જવાનોને શુભેચ્છાઓ. સીઆરપીએફ આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં મોખરે છે. આ દળની હિંમત અને વ્યવસાયીકરણની વ્યાપક પ્રશંસા કરવામાં આવે છે.

ભવિષ્યમાં સીઆરપીએફ વધુ સિદ્ધિઓ હાંસલ કરે."