અખિલ ભારતીય ધોબી મહાસંઘ ગુજરાત દ્વારા 27/08/2020 ને ગુરુવારે બપોરે 12:00 વાગ્યે બાબા રામદેવ પીર મંદિર, સીતારામ ફાર્મ નજીક, ભદ્રેશ્વર, સરદારનગર, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
![]() |
વૃક્ષારોપણ કાર્યક્રમ |
ગુજરાતના પ્રભારી શ્રી મદનભાઇ રાઠોડ, પ્રદેશ પ્રમુખ શ્રી વર્દીચંદજી ધોબી, પ્રદેશ કારોબારી પ્રમુખ શ્રી અશોકભાઈ લીલ, પ્રદેશ મહામંત્રી શ્રી भेરૂલાલ વસીટા, પ્રદેશ યુવા પ્રમુખ શ્રી હિતેશ ભાઈ વસીટા, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી રમેશભાઈ ખાટવા, પ્રદેશ યુવા મંત્રી શ્રી રજનીભાઈ અને અન્ય ઘણા કાર્યકરો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બલરામભાઇ ખુબચંદજી થાવાની, શ્રી બિપીનભાઇ સિક્કા, શ્રીમતી ઉર્વશી બેન પરેશભાઇ ડાભી, શ્રીમતિ કંચનબેન પંજવાણી અને અન્ય સ્થાનિક કોર્પોરેટરો શ્રી ઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. બધા લોકોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને ખાતર અને પાણી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.