ગુજરાતના ભુજ જિલ્લાના અબડાસા તાલુકા નાની વમોટી ગામ થી મોટી વમોટી ગામ વચ્ચે બન્ને ગામને જોડતો રસ્તો વરસાદના કારણે તૂટી જતા અવર જવર બંધ થઇ ગઈ છે.
ગઈકાલ વરસાદના કારણે ભુજ જિલ્લાના અબડાસા નજીક નાની વમોટી પાસે વરસાદ પડતા રસ્તા તૂટી ગયો છે તેના કારણે નાની વમોટી થી મોટી વમોટી વચ્ચે અવર જવર બંધ થઈ ગઈ છે. આના કારણે ગણા લોકોને મુશ્કેલી અનુભવાઇ રહી છે.
તમે વિડિઓ માં જોઈ શકો છો કે રસ્તો તૂટી જતા ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. અને બન્ને ગામનો સંપર્ક ખોરવાઈ ગયો છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.