અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી સર્કલ પાસે સનરાઈઝ મોલમાં આવેલી ગ્વાલીયા સ્વીટ માર્ટ ના કામ કરતા બે માણસનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દુકાને સીલ કરાઇ અને બાકીના માણસોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્વાલીયા સ્વીટ માર્ટ વિસ્તારને ક્વોરન્ટીન જાહેર કરવામાં આવ્યો છે.
ગ્વાલીયા સ્વીટ માર્ટમાં રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવાર ના દિવસે અનેક લોકો મીઠાઈઓની ખરીદી કરવા માટે આવ્યા હતા.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

