ગુજરાતમાં વાહન ચાલકો માટે PUC માં ભાવ વધારો કરાયો

કોરોનાની કપરી મહામારીમાં પ્રજા હેરાન છે સરકારે પ્રજાને એક નવો ઝટકો આપ્યો છે. ગુજરાત સરકારે વાહનચાલકો માટે પીયુસી ના ભાવમાં વધારો ઝીંકયો છે.

ગુજરાત સરકારે ટુ વ્હીલર વાહન માટે PUC નો ભાવ 30 રૂપિયા કર્યો છે. થ્રી વ્હીલર માટે PUC નો ભાવ 60 રૂપિયા કરાયો છે. ફોર વ્હીલર માટે PUC નો ભાવ 80 રૂપિયા કરાયો છે. આ સાથે ભારેેેે વાહન માટે PUC નો ભાવ 100 રૂપિયા કરાયો છે.