AMCની લાલ આંખ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ : ગજાનંદ પૌઆ હાઉસ, મેંગો જેવી હોટલને સિલ માર્યા

કોરોના નો કહેર વધતો જઈ રહ્યો છે. અને તેને ધટાડવા માટે તંત્ર કામે લાગ્યું છે. AMC સોશિયલ ડિસ્ટન્સને લઈને ખૂબ કડકકાઈ થી નિયમનું પાલન કરવી રહી છે. અમદાવાદમાં કોરોના કહેર વધી ના જાય તે માટે તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે. જેમાં નાના-મોટા નો ભેદ કર્યા વગર બધાને સામે એક સરખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં ચાર પ્રસિદ્ધ રેસ્ટોરેન્ટ અને હોટલોને સીલ મારવામાં આવ્યું. જેમાં અમદાવાદના મેંગો, પોએટ્રી, ગજાનંદ પૌંઆ હાઉસ, બિરમિસ ને સીલ કરવામાં આવી.

ગઈકાલે અમદાવાદમાં સેન્ટ્રલ મોલ ને પણ સીલ કરવામાં આવ્યું હતું ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો.

આવતીકાલથી જાહેરમાં માર્કસ ન કર્યું હોય તો એક હજાર રૂપિયાનો દંડ... વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.firstnationnews.com/2020/08/no-mask-1000-plenty.html

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.