ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વિશ્વમાં કોરોનનો કહેર ચાલીજ રહ્યો છે. તેમાં ભારત ના ગૃહ પ્રધાન અમિત શાહ નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેમને પોતેજ ટવીટ કરીને જણાવ્યું કે કોરોનના શરૂઆતી લક્ષણ દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને કહ્યું કે મારી તબિયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ થી હું હોસ્પિટલ માં દાખલ થવા જઈ રહ્યો છું. મારો અનુરોધ છે કે તમારા માંથી જે લોકો  મારા સમ્પર્ક માં આવેલા છે. તે મહેરબાની કરીને આઇસોલેટ થઇ પોતાની તપાશ કરાવે.