ગુજરાતમાં આવતીકાલથી જાહેરમાં માસ્ક ન પહેર્યું હોય તો 1000 રૂપિયાનો દંડ : CM

ગુજરાતના  મુખ્યમંત્રી એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. અને તેની સાથે કોરોનોના દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. અને થોડા દિવસ પહેલા હાઇકોર્ટે સલાહ આપી હતી કે માસ્ક ન ફેરનારાઓ ને 500 ને બદલે 1000 રૂપિયાનો દંડ વસૂલવો જોઈએ. તેના આધારે આજે  મુખ્યમંત્રીએ 500ના બદલે 1000 રૂપિયાનો દંડ આવતીકાલ થી લાગુ કરવામાં આવશે.


એટલે કે આવતીકાલથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક વગર જે પકડાશે તેને હવે 500 ના બદલે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.