કોરોનાની મહામારીમાં અત્યારે પરીક્ષાઓનો લેવાનો નિર્ણય કર્યો છે. અને કોરોનાની મહામારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ UGC-NET સાથે 7 પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ શરૂઆતમાં આ પરીક્ષાઓ મે અને જૂન મહિનામાં લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કોરોનાના કારણે લોકડાઉન માં આ બધી પરીક્ષાઓ મોફૂક રખાઈ હતી. દરેક પ્રવેશ પરીક્ષાઓ 6 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે.