અખિલ ભારતીય ધોબી મહાસંઘ ગુજરાત દ્વારા સન્માન કાર્યક્મ યોજાયો

બરોડા : અખિલ ભારતીય ધોબી મહાસંઘ ગુજરાત દ્વારા ગઈકાલે બરોડા ખાતે જિલ્લા કારોબારી સમિતિની રચના માટે આમંત્રિત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રદેશ પ્રભારી શ્રી મદનભાઇ રાઠોડ, રાષ્ટ્રીય મહિલા મોર્ચા પ્રમુખ શ્રીમતી શાલિનીજી વર્મા, પ્રદેશ પ્રમુખ શ્રી વર્દીચંદજી ધોબી, પ્રદેશ કારોબારી પ્રમુખ શ્રી અશોકભાઈ લીલ, પ્રદેશ મહામંત્રી શ્રી भेરૂલાલ વસીટા, ખેલ મંત્રી શ્રી અભિષેકજી, મંત્રી શ્રી દિનેશજી ખાનનીવાલ, યુવા મોર્ચા પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌહાણ, યુવા મોર્ચા પ્રમુખ શ્રી હિતેષભાઇ વસીટા, શ્રી રજનીકુમાર માવર પુષ્પમાળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું.



ઉઠક-બેઠકની રમતમાં વર્લ્ડ વિજેતા રિયા અશોકભાઈ ધોબી એ 2 કલાક 16 મિનિટમાં 5000 વાર ઉઠક-બેઠક કરીને વિજેતા થવા બદલ તેનું રાષ્ટ્રીય મહિલા મોર્ચા પ્રમુખ શ્રીમતી શાલિનીજી વર્મા અને પ્રદેશ પ્રમુખ શ્રી વર્દીચંદજી ધોબી દ્વારા સન્માન કરવામાં આવ્યું.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.