ભાવનગરમાં એક જ પરિવારના 4 લોકોએ સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના નિવૃત DySPના ઘરમાં બન્યો છે જ્યાં પુત્રના પરિવારે આત્મહત્યા કરી લીધો છે. સમગ્ર પરિવારે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિટાયર્ડ DySPનો પુત્ર પૂત્રવધુ અને 2 બાળકોના મોત થયા છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ છે.