પૂણેની આઈસીયુ વોર્ડ હોસ્પિટલમાં આગ : અહેવાલ

પૂણે : મહારાષ્ટ્રના પૂણેમાં સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે બપોરે આગ લાગી હતી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલમાં જણાવાયું છે કે ત્રણ ફાયર બ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે દોડીઆવી છે.

Sardar Vallabhbhai Patel Hospital in Pune

આ આગની ઘટના પુના છાવણી વિસ્તારની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના કોઈ દર્દી અથવા તબીબી કર્મચારીને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું. આ હોસ્પિટલ રાજ્યની રાજધાની મુંબઇથી લગભગ 150 કિમી દૂર છે.

આગલા  મહિને, ગુજરાતના અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં આઠ કોરોનાવાયરસ દર્દીઓનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.