પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશ આપવાના છે, પીએમ એ કરી જોડાવાની અપીલ


ન્યુ દિલ્હી : આ કોરોનાની મહામારીમાં ફરી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સબોધન કરવા આવી રહ્યા છે. તેમને ટ્વીટ કરીને જણાવ્યું છે કે આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ. તેમાં જરૂર જોડાઓ. 

પીએમ મોદીના રાષ્ટ્રના સંબોધનમાં શું હોઈ શકે તેનો લોકો વિચાર કરી રહ્યા છે.