![]() |
પ્રતીકાત્મક તસ્વીર |
ગુજરાત : RTE એક્ટ મુજબ શૈક્ષણિક વર્ષ 2020 - 2021ના વર્ષની ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓ 15થી18 ઓક્ટોબર દરમિયાન RTEની ખાલી જગ્યા ધરાવતી સ્કૂલોની પુન:પસંદગી કરી શકશે. રાજ્યમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં 82,236 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.