ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન એકઝામ રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 16 ઓગસ્ટ રાત્રે 12 સુધીની હતી. તેને વધારીને ઓનલાઈન એક્ઝામના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 18મી ઓગસ્ટ સુધી લબાવવાની આવી છે. જો ઓનલાઇન રજીસ્ટેશન કરવમાં નહિ આવે તો ઓફલાઈન એકઝામ લેવામાં આવશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.