અખિલ ભારતીય ધોબી મહાસંઘ ગુજરાત દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરને નિયુક્તિ પર શુભકામનાઓ આપી

અખિલ ભારતીય ધોબી મહાસંઘ ગુજરાતના પ્રદેશ પ્રભારી શ્રી મદન જી રાઠોડ, પ્રદેશ અધ્યક્ષ શ્રી વર્ધીચંદ જી, મહામંત્રી શ્રી ભેરૂલાલ વસિટા, યુવામોર્ચા અધ્યક્ષ શ્રી હિતેશકુમાર વસિટા અને મંત્રી શ્રી ચંદરકાંતજી કનોજીયા અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ જી કી નિયુક્તિ પર શુભકામનાઓ આપવા ગયા.