અમદાવાદ : સુરતના પ્રખ્યાત ન્યુમેરોલોજિસ્ટ Dr. Firoz Morkas નો ખ્યાતનામ મટીરીઆલીસ્ટિક મની મેગ્નેટ વર્કશોપ (Materialistic Money Magnet Workshop) અમદાવાદમાં 11-10-2020 ના રોજ યોજવાનો છે.
જ્યાં તાણભરી અવસ્થામાં પૈસાને તમારી બાજુ કેવી રીતે આકર્ષી શકાય તે શીખવાડવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટેશન કરાવવું ફરજીયાત છે. તેથી રજીસ્ટેશન માટે 9825067716 પર સંપર્ક કરો.